આાંતર રાજય મોટર સાયકલ ચોરીનો ગુન્હો ડીટેકટ કરી ચોરી કરી ગયેલ મોટર સાયકલ કિંમત રૂપિયા ૩૫,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરતી ખેરોજ પોલીસ.
(એક ભારત ન્યુઝ – સંજય ગાંધી)
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા
પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ નાઓએ જીલ્લામાાં બનતા મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા ગુન્હા
બનતા અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઇડર વિભાગ,ઇડર
નાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અનુસંધાને અમો ડી.એન.સાધુ પોલીસ ઇન્સ્પેકટર ખેરોજ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં અસરકારક
પેટ્રોલીંગ તેમજ વાહન ચેકીંગની કામગીરીમાં કાર્યરત રહેલ.
દરમ્યાન અમો ડી.એન.સાધુ પોલીસ ઇન્સ્પેકટર ખેરોજ પોલીસ સ્ટેશન તથા પો.સ્ટે.ના સ્ટાફના માણસો સાથે ખેરોજ પો.સ્ટે.વિસ્તારમાાં કોટડાગઢી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરીમા હતા તે દરમ્યાન સાથેના અ.પો.કોન્સ વિરેન્દ્રભાઇ અમૃતભાઇ બ.ન-૫૪૨ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે,મો.સા. ચોરીઓ કરતી ગેંગનો એક ઇસમ બહાદુરલ મશરૂલાલ ખૈર ઉ.વ.૨૧ રહે.દાડમીયા તા.કોટડા છાવણી જી.ઉદેપુર(રાજસ્થાન)
વાળો મોટર.સા.ચોરીઓ કરે છે અને આજરોજ તે એક મોટર સાયકલ લઇ કોટડા છાવણી થી કોટડા ગઢી જોટાસણ તરફ આવી રહેલ છે જે બાતમી આધારે કોટડાગઢી ચેકપોસ્ટ આગળ રોડ ઉપર શંકાસ્પદ મો.સા.ની વોચમાાં હતા તે દરમીયાન ઉપરોકત બાતમી મુજબની મો.સા લઇને એક ઇસમ આવતા તેને રોકી મો.સા ચાલકનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ બહાદુરલ મશરૂલાલ ખૈર ઉ.વ.૨૧ રહે.દાડમીયા તા.કોટડા છાવણી જી.ઉદેપુર(રાજસ્થાન) વાળો હોવાનું જણાતા મજકુર ઇસમ પાસેની મો.સા.જોતાાં હીરો કંપની નું સ્પેલનડર પ્લસ બ્લેક અને બ્લેક અને સિલ્વર કલરના પટ્ટાવાળુ આગળ પાછળ નંબર પ્લેટ વગરનુ મોટર સાયકલ જેનો ચેચીસ નંબર-MBLHAW129L4G08912 તથા એન્જીન નંબર HA11EYL4G09043 નો હોઇ સદરી ઇસમ પાસેથી સદર મો.સા.ના આર.ટી.ઓ.પાસીંગ તથા માલીકી અંગેના
આધાર પુરાવા માાંગતા તે નહી હોવાનું જણાતા સદર મો.સા.કોની માલીકીની છે અને કયાાંથી લાવેલ છે અને કયાાં લઇ
જનાર હતો તે બાબતે પુછતાાં ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપી કોઇ સંતોષકારક હકીકત જણાવતો ન હોઇ સદરી
મો.સા. તેણે ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હોઇ પોકેટ કોપ મોબાઇલ અંતગર્ત ઓનલાઇન ચેક કરતા
સદરહું મો.સા.ચોરી થયા અંગે રાજસ્થાન રાજયના સાંચોર પો.સ્ટે.ગુ.ર.નાં.૦૧૨૮/૨૦૨૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબ ગુન્હો
રજીસ્ટર થયેલ હોય સદર મો.સા. કિંમત.રૂ.૩૫,૦૦૦/-નુ ગણી બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ વધુ તપાસ અર્થે કબજે કરી સદર પકડાયેલ આરોપી બહાદુરમલ મશરૂલાલ ખૈર ઉ.વ.૨૧ રહે.દાડમીયા તા.કોટડા છાવણી જી.ઉદેપુર(રાજસ્થાન) વાળાને ડીટેઇન કરી ચોરીમા ગયેલ મોટર સાયકલ રીકવર કરવામા આવેલ છે.