બનાસકાંઠા… અંબાજી
દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 કલાકમાં ફરીથી વિદેશી દારૂ વેચનાર ના વિડીયો થયા વાયરલ..
દાંતા પોલીસ સ્ટેશન થી 500 મીટરના અંતરે ખુલ્લેઆમ વિમલના થેલાઓમા વિદેશી દારૂનું વેચાણના વિડીયો થયા વાયરલ..
અનેક લોકો વિદેશી દારૂ લેવા માટે ઊભેલા જોવા મળ્યા
ઘણા લોકો બિયરની બોટલો અને હાથમાં નમકીનો રાખીને બિયર પીવાની મજા માણતા ના વિડીયો વાયરલ થયા..
દાંતા પોલીસ સ્ટેશનની હદમાં હોળીના તહેવારોમાં વિદેશી દારૂના બુટલેગરો બેફામ બન્યા..
24 કલાકમાં દાંતા પોલીસ સ્ટેશનની હદમાં અલગ અલગ ચાર જગ્યા ના વિદેશી દારૂના વિડીયો સામે આવતા દાંતા પોલીસ સામે સવાલો..
બ્યુરો રિપોર્ટ. .. વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891





Total Users : 147141
Views Today : 