>
Sunday, July 5, 2026

જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માનું ગૌરવ કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો

જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માનું ગૌરવ કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો

 

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ પરિણામમા સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્માની દીકરી પ્રજાપતિ મહેક મનોજકુમાર 99.20 PR સાથે 700 માંથી 641 ગુણ સાથે ખેડબ્રહ્મા કેન્દ્રમાં પ્રથમ આવેલ છે. જે બદલ આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલ અને શાળા પરિવાર તથા પ્રમુખશ્રી જેઠાભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

 

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores