વડાલી શહેર ખાતે “૫” મી. જૂન ના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરાઈ
વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે વડાલી ના. મેં. પ્રિન્સીપાલ સિવલ ના વરદ હસ્તે જજ સાહેબશ્રી એસ. એમ. પટેલ સાહેબ તથા રજીસ્ટરશ્રી જે. જે. રાઠોડ તમામ કોર્ટ સ્ટાફ તથા કોર્ટના બાર વકીલ શ્રી ઓ તેમજ વિસ્તરણ રેન્જ વડાલી સ્ટાફ સહિત હાજર રહી વડાલી કોર્ટ કેમ્પસમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
તસવીર અહેવાલ . વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891