સાબરકાંઠામાં સર્કલ ઓફિસર 30 હજાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
મહેસાણા ACB ટીમે છટકું ગોઠવી સર્કલ ઓફિસરને ઝડપી પાડ્યો
રૂપિયા 30 હજાર ની લાંચ લીધા સર્કલ ઓફિસર જીતેન્દ્ર પટેલ ઝડપાયો
ડીકોઈ ટ્રેપ દરમિયાન સર્કલ ઓફિસરે રૂપિયા 50,000 રૂપિયા માંગ્યા હતા
ACB ની ટીમ કલેકટર કચેરીના બહુમાળી ભવનમાં ગોઠવી હતી ટ્રેપ
કલેકટર કચેરીમાં ACB ની ટ્રેપથી મહેસુલી શાખાના અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 152814
Views Today : 