>
Thursday, June 25, 2026

વડાલીની વિતરણ રેન્જ રામપુર નર્સરીમાં કે આર શ્રોફ ફાઉન્ડેશન ના શિક્ષકોએ મુલાકાત કરી 

વડાલીની વિતરણ રેન્જ રામપુર નર્સરીમાં કે આર શ્રોફ ફાઉન્ડેશન ના શિક્ષકોએ મુલાકાત કરી

 

 

નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા ના માર્ગદશૅન હેઠળ વિસ્તરણ રેન્જ વડાલી ની રામપુર નસૅરી મા

કે. આર. શ્રોફ ફાઉન્ડેશન ના શિક્ષકો એ નસૅરી ની મુલાકાત લીધી તેમજ રોપા ઉછેર સંરક્ષણ તેમજ પયૉરણ ની જાળવણી અંગે ફોરેસ્ટ સ્ટાફ પાસે થી માગૅદશૅન મેળવી આગામી ચોમાસા દરમ્યાન વધુ મા વધુ રોપા વાવેતર કરવા નો સંકલ્પ કરવામાં આવ્યો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores