વડાલીમાં તસ્કરો નો તરખાટ..
વડાલી માં સહકારી જીન રોડ પાસે આવેલ પ્રગતિ નગર સોસાયટીમાં ચોરીની ઘટના બની
પ્રગતિ નગર સોસાયટીમાં બપોરના સમયે ચોરી..
પ્રગતિ નગર સોસાયટીમાં તસ્કરોએ પાછળની જાળીનું પતરું કાપીને અંદર પ્રવેશ્યા હોવાનું પ્રાથમિક અનુમાન…

તસ્કરો ઘરમાં પ્રવેશીને તિજોરી નું લોક તોડીને ચાંદીના દાગીનાની કરી ચોરી…
પરિવાર લગ્નમાં માં ગયો અને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું…
તસ્કરો ઘરમાં પ્રવેશીને તિજોરી નો માલ સામાન વેરવિખેર કરી નાખ્યો…
ઘર આગળ લોકોના ટોયે ટોળા એકઠા થયા..
ચોરી ની ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરાઈ..

ચોરીની ઘટના બાદ મકાન માલિકે પોલીસને કરી જાણ..
પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


