>
Friday, June 12, 2026

વડાલી તાલુકા ના કોઠણ ગામે ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું

વડાલી તાલુકા ના કોઠણ ગામે ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું

 

શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના *લઅવિરત 12વર્ષ વિશ્વાસ,વિકાસ અને જનકલ્યાણના કાર્યક્રમની ઉજવણી

 

વાઘપુર તાલૂકા પંચાયત સીટ ના કોઠણ ગામ ખાતે સ્વચ્છ અને સુંદર ગામ સંકલ્પને સાકાર કરવા સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ અભિયાનમાં તાલુકા સંગઠન મહામંત્રી ગિરિશભાઈ બ્રહ્મભટ્ટ તથા તાલુકા પંચાયત સદસ્ય શ્રી અંજનાબેન પટેલ તથા કિસાન મોરચા મહામંત્રી કિશનભાઈ પટેલ તથા સેવા મંડળી ના ચેરમેન શ્રી મોતીભાઈ પટેલ તથા ગામ આગેવાન શ્રી બાદરભાઈ પટેલ તથા યુવા મોરચા મહામંત્રી આર્યન પરમાર તથા પાર્ટી ના યુવા કાર્યકર શ્રી અશોકભાઈ પટેલ તથા સહકારી જિન ના ડિરેકટર શ્રી રમેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં કોઠણ ગામ ના ભાઈ બહેનો એ મળી કોઠણ ગામે સેવા મંડળી નો ચોક તથા જાહેર ચોકમાં સફાઈ કરી. આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

બ્યુરો રિપોર્ટ ..વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores