>
Friday, August 21, 2026

ઈડર પોલીસે જુગાર રમતા પાંચ શકુનીઓને 13,820 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા 

ઈડર પોલીસે જુગાર રમતા પાંચ શકુનીઓને 13,820 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા

 

ઈડર પોલીસ સ્ટેશન વિસ્તાર માં ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અ.પો.કો. નરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ ને ખાનગી બાતમી મળેલ છે ઇડર બારેલા તળાવ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે તે બાતમીને આધારે પોલીસ ના માણસો ખાનગી વાહનમાં બેસી બાતમી વાળી જગ્યાએ વાહન થોડું દૂર ઊભું રાખી પંચો સાથે તે જગ્યાએ ચાલતા ચાલતા બારેલા તળાવ પાસે જતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી ગંજીપાના પૈસાથી જુગાર રમી રમાડતા હોય તે ઈસમોને પોલીસે જોઈ પોતાના હાથમાં રહેલ ગંજીપાના પાના નાખી ઉભા થવા જતા કોર્ડન કરી પકડી પાડ્યા અને જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા દાવ ઉપરની જુદી જુદી ચલણી નોટો ફુલ 13820 તથા ગંજીપાના નંગ 104 તથા પાછળના સાથે મળી કુલ મુદ્દા માલ 13,820 સાથે સ્થળ ઉપર પાંચ આરોપીને ઝડપી લેતા અને તેમાંથી એક આરોપી નાસી છૂટેલ હોય અને મુદ્દા માલ તપાસ માટે આરોપીઓ વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

 

બ્યુરો રીપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores