ચોત્રા ના મોમાઈ વડ ખાતે યોજાયેલ લોક ડાયરામાં ઉડી સોનાની નોટો…
દેવાયત ખવડ ના ડાયરામાં સોનાની નોટુ નો વરસાદ
બાબરીયા વાડ ના મોમાઈ વડ ખાતે યોજાયેલ લોક ડાયરામાં સોનાની નોટુ નો વરસાદ થયો
મોમાઈ વડ ચોત્રા ખાતે યોજાયેલ ડાયરામાં રૂપિયા ની સાથે સોના ની નોટો નો વરસાદ થયો હતો
લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડ ઉપર રૂપિયાની સાથે સોના ની નોટો નો વરસાદ થયો હતો….
બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત લોક ડાયરામાં રૂપિયાની સાથે સોનાની નોટુ ઉડી…
બાબરીયા વાડના ચોત્રા માં આવેલ મોમાઈ માતા ના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય કલાકાર લોક સાહિત્યકાર દેવાય ખવડ ઉપર સોનાની નોટો વરસાવી હતી
ડાયરામાં લોક સાહિત્ય કાર દેવાયત ભાઈ ખવડ.લોક ગાયિકા જસુબેન આહિર.જેવા કલાકારો એ રંગત જમાવી હતી
રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ અમરેલી