>
Tuesday, March 24, 2026

ઉના તાલુકાના દેલવાડા ગામે ચાલી રહેલી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ આજે શ્રોતા બનીને કથા નુ રસ પાન કરેલ હતુ

ઉના તાલુકાના દેલવાડા ગામે ચાલી રહેલી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ આજે શ્રોતા બનીને કથા નુ રસ પાન કરેલ હતુ સાથે સાથે સોમેશ્વર યુવક મંડળ દ્વારા શ્રી કાળુભાઇ રાઠોડ નુ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ કથા મા રુપિયા 11000/ સેવા રુપી ભેટ આપી હતી અને લોકો ને એકતા કાયમ કરવા અને કોઇપણ પ્રકારનું કામ માટે પોતાનુ કાર્યાલય ચોવીસ કલાક જનતા માટે ખુલ્લું છે એવું આહવાન કર્યું હતું આમ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ કથા શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores