કચ્છ
ગાંધીધામનાં અંતરજાળ નજીક તળાવમાં ડુબી જતા બે યુવાનોના મોત
બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા

ઘરેથી બાઈક ધોવાનુ કહીને નિકળ્યા હતા
મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવાર જનોએ શોધખોળ કરી
તળાવ નજીક બાઈક અને ચંપલ મળી આવતા પોલીસને જાણ કરી
સંજયભાઈ મોદી અને ઈશ્વરભાઈ મોદીના મૃત્યુ
બે યુવાનોના ડુબી જવાથી મોત થતાં અરેરાટી
બ્યુંરો રિપોર્ટ .. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891








Total Users : 145678
Views Today : 