બનાસકાંઠા જિલ્લાના ધાનેરા જીઈબી વિભાગની બેદરકારી સામે આવી
આજ રોજ ધાનેરા માં જીવંત વીજ વાયર રોડ પર પડતાં અફરા તફરી જોવા મળી
ધાનેરા ડીસા રોડ પર આવેલ ફોન વાલે દુકાન બાજુમાં ખુલ્લી ડીપી આવેલ છે અને ઉપર બધા વાયર ખુલ્લા હોવાથી આજ સાંજ ના સમય વીજ વાયર જીવંત નીચે પડતાં ત્યાં નીચે બાઇક સળગી ગયેલ જો આ જીવંત વાયર કોઈ વ્યક્તિ પર પડ્યો હોત તો સુ થાય
આવી ગોર બેદરકારી ધાનેરા જીઈબી માં જોવા મરી
અલ્તાફ મેમણ પાલનપુર






Total Users : 145561
Views Today : 