હિંમતનગર ખાતે
સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથિ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરાવામાં આવ્યુ.
(સંજય ગાંધી સાબરકાંઠા)
આજરોજ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી,જિલ્લા પંચાયત કચેરી ,સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ હિંમત હાઇસ્કુલ, હિંમતનગર ખાતે 
સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથિ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.
લાભાર્થી
ઓપીડી
આયુર્વેદ 78
હોમિયોપેથી 64
પત્રિકા વિતરણ 150
યોગ શિબિર 35
ચાર્ટ પ્રદર્શન 320
પરિસંવાદ 320 
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઔષધીય રોપાનું વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
કેમ્પમાં સેવા આપનાર
ડો. હિતેન્દ્ર પટેલ (મે.ઓ. ખેડાવાડા)
વૈદ્ય વિમલ ચૌહાણ (મે.ઓ. બાંખોર )
સેવક સ્ટાફ
યોગ ઈન્સ્ટ્રક્ટર







Total Users : 145394
Views Today : 