બેંકીંગ, અમરેલી……
રાજુલા…….
રાજુલા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા……..
રાજુલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ……..
મોરંગી ગામે ભારે વરસાદ પડતા નદીમાં આવ્યું પૂર…….
મોરંગી ગામની રામતલિયા નદીમાં ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદથી ઘોડાપૂર આવ્યું……..
રામતલિયા નદી બે કાંઠે વહી નાળા ઉપરથી પાણી વહેતું થયું………
રાજુલા પંથકમાં અત્યાર સુધીમાં બે ઇંચથી વધું વરસાદ ખાબક્યો……
સાજણવાવ ગામે સ્થાનિક નદીમાં આવ્યું પૂર……..
છાપરી ગામે ધોધમાર વરસાદ…..
છાપરી ગામે જોલાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું…….
નદી બે કાંઠે વહેતા ગ્રામજનો પૂર નિહાળવા જોવા મળ્યા……
જોલાપરી નદી ગાંડીતૂર બની…..
અહેવાલ…. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891








 Total Users : 145083
 Views Today : 