લુવાણા કળશ કલેશહર માતાજી મંદિર..
થરાદ તાલુકાના લુવાણા કળશ પંચાયતની બીનહરીફ થઈ વરણી..
લુવાણા કળશ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત સભ્યોની બોડી થઈ બીનહરીફ.
આજ દિન સુધી એક પણ ઉમેદવાર દ્વારા સભ્યો કે સરપંચ માટે ફોર્મ નથી ભર્યા..
ગત ટર્મના સરપંચ ના આકસ્મિક મૃત્ય થતા સરપંચના દીકરા ભરતભાઈ ભાવાભાઈ ઉમેદવારને જ સરપંચ બનાવીને સાચી ગામ લોકોએ શ્રદ્ધાંજલિ આપી
સરપંચ તરીકે ઓડ ભરતભાઈ ભાવાભાઈ તો ડેપ્યુટી સરપંચ તરીકે વાઘેલા દેવરાજભાઈ અનાજી કરી વર્ણી..
ગામ લોકોએ ઠરાવ કરી સર્વાનુંમતે સરપંચ બિન
હરીફ વરણી કરી
સમરસ ગ્રામ પંચાયત તથા ગ્રામજનોએ હાર પહેરાવી મો મીઠું કરી સરપંચ સભ્યોને આવકાર્યા..
વહીવટીય તંત્રના ખર્ચાઓ ઉપર અંકુશ લાદવા થરાદ તાલુકા માં પ્રથમ પહેલ..
રીપોર્ટ નરસીભાઈ દવે લુવાણા કળશ થરાદ