ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અંતગર્ત બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશન ના અધ્યક્ષ તરીકે ડીસાના પૂર્વ સન્માન્ય ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા સાહેબ ની બિનહરીફ ( સર્વાનુમતે) વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન વિક્રમ દવે વજાપુર
બનાસકાંઠા ક્રિકેટને મળ્યું નવું દિશાદર્શક નેતૃત્વ
હાર્દિક અભિનંદન અને શ્રેષ્ઠ શુભેચ્છાઓ શ્રી શશીકાંતભાઈ પંડ્યા સાહેબજીને ગુજરાત ક્રિકેટર એસોસિયેશન માન્યતા પ્રાપ્ત બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન અધ્યક્ષ તરીકે સમરસ રૂપે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ભારત માતાકી જય
14 વર્ષ બાદ ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિયન ના બન્યા નવા પ્રમુખ
ડીસા ના પૂર્વ mla અને ભાજપ આગેવાન શશિકાન્ત પંડ્યા ની થઈ વરણી
બનાસકાંઠા જિલ્લા માં ઘણા સમય થી આ પદ હતું ખાલી
ચેરમેન ની વરણી થતા જ ક્રિકેટ પ્રેમી ઓ ને જાગી આશા
અત્યાર સુઘી જિલ્લા માં ક્રિકેટ પ્રેમી ઓ માટે નથી થયું તે તમામ વિકાસ ના દ્રાર ખુલશે.. પંડ્યાજી
14 વર્ષ થી જિલ્લા માં ડીસ્ટ્રીક ક્રિકેટ નું આયોજન નથી તે હવે થશે..
વરણી બાદ અનેક લોકો એ શશિકાન્ત પંડ્યા જી ને આપી શુભેચ્છા
રીપોર્ટ નરસીભાઈ દવે લુવાણા કળશ થરાદ