>
Monday, August 25, 2025

જાફરાબાદ તાલુકાના ભાડા ગામે.છેલા. ઘણા વરસ થી ઘી ની પૂજા કરવા માં આવે છે

જાફરાબાદ તાલુકાના ભાડા ગામે.છેલા. ઘણા વરસ થી ઘી ની પૂજા કરવા માં આવે છે

 

આ વરસે પણ ભાદરવી અમાસ ના દિવસે ઘી ની પૂજા કરવા માં આવી

ભાડા ગામે આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ના પૂજારી છગન પરી બાપુ, અશોક ભાઈ ડાભી, રામભાઇ રબારી, હરેશભાઈ જોશી. લખુદાદા .કિશોર દાદા. લક્ષ્મણ ભાઈ મકવાણા , નારણ ભાઈ જાદવ , જયસુખભાઇ બારીયા , મનુભાઈ પરમાર,મનીષભાઈ ડાભી વિજયભાઈ મયાભાઈ રબારી. સગનભાઈ સોલંકી. કનુભાઈ સાંખટ વગેરે સમસ્ત ભાડા ગ્રામ જનો તથા આસપાસ ના ભકતો એ દર્શન નો લાભ લીધો

 

રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores