>
Thursday, August 28, 2025

બનાસકાંઠા પોલીસ પરિવારનું* *ગૌરવ શુભમ રાઠોડે કરાટેમાં જીત્યો* *બ્રોન્ઝ મેડલ* 

*અહેવાલ પ્રધાનજી ઠાકોર*

 

*બનાસકાંઠા પોલીસ પરિવારનું* *ગૌરવ શુભમ રાઠોડે કરાટેમાં જીત્યો* *બ્રોન્ઝ મેડલ*

 

 

 

શ્રી રામ વિદ્યાલય ગોવિંદા, પાલનપુરમાં ધોરણ -7 માં અભ્યાસ કરતા શુભમ મનોરકુમાર રાઠોડ

મનોરકુમાર પાંચાજી રાઠોડ રહે.શિવનગર થરાદ તા.થરાદ

થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા

કરાટેમાં NSKA ગુજરાત રાજ્ય લેવલ આણંદ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવેલ

કરાટેમાં એના ગુરુ જયેશ પ્રજાપતિ અને વિવેક પ્રણામી

 

શુભમ પાસે કરાટેમાં yellwo orange green બેલ્ટ ધરાવે છે.

 

બનાસકાંઠા પોલીસ પરિવાર અને શિવનગર સોસાયટી.થરાદનું નામ રોશન કરેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores