*શ્રી કાળાપાણ પ્રાથમિક શાળાનુ CET ૨૦૨૬ નુ જળહળતુ પરિણામ*
શાળાના વિદ્યાર્થીએ CET ૨૦૨૬ ની પરીક્ષામા ઉત્કૃષ્ઠ ગુણ મેળવીને શાળાનુ નામ રોશન કર્યું છે. ધોરણ ૫ ના તમામ વિદ્યાર્થીઓએ ૧૨૦ ગુણમાંથી પ્રસંસનીય ગુણ મેળવ્યા છે. તેની પાછળ તમામ શિક્ષક ગણની અથાક મેહનત અને તેમના માતા પિતા ના સહોગ થી જે પાંચ તેજસ્વી વિદ્યાર્થિની વિગત નીચે મુજબ છે.
1. દક્ષિતા કાનજીભાઈ વંશ – ૧૦૦ ગુણ મેળવ્યા છે.
2. સીયા રાજેશભાઈ રાઠોડ – ૮૨ ગુણ મેળવ્યા છે.
3. અક્ષર લલીતકુમાર ગોહિલ – ૮૨ ગુણ મેળવ્યા છે.
4. હિમાંશુ મહેશભાઈ મજીઠીયા – ૮૧ ગુણ મેળવ્યા છે.
5. ઉર્વીશા ભીમજીભાઈ મજીઠીયા – ૭૧ ગુણ મેળવ્યા છે.
ભવિષ્યમાં પણ આવી જ રીતે આગળ વધતા રહો અને સફળતાના શિખરો સર કરો અને શ્રી કાળાપાણ પ્રાથમિક શાળાનુ નામ તથા કાળાપાણ ગામ નુ રોશન કરતા રહો તેવી શાળા પરિવાર વતી ખુબ ખુબ શુભેચાઓ.
રિપોર્ટર – ભાણજી સોલંકી.


