વડાલીમાં ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન દ્વારા SSC અને HSC ના વિદ્યાર્થીઓ માટે કીટ વિતરણ અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
વડાલી ખાતે તારીખ 22 2 2026 ની રવિવારના રોજ ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા ઠાકોર સમાજના ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લક્ષી કીટ તેમજ શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

જેમાં પ્રમુખશ્રી ઓ તરીકે શીવાભાઈ નિવૃત્ત મામલતદાર રમેશભાઈ નિવૃત્ત ફોરેસ્ટર ,સેનાભાઈ સાહેબ અને તલજીભાઈ સામાજિક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 