પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને દારૂ ભરેલી ડસ્ટર ગાડી જેમાં વિદેશી દારૂ બોટલ નંગ-ર૬૦ કિ.રૂ.૧,૬૯,૪૨૮/- સાથે મળી કુલ કિં. રૂ.૩,૬૯,૪૨૮/- ના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
ઉપરોકત ટીમના માણસો તા.રર/૦૨/૨૦૨૬ નારોજ પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ અટકાવવા પ્રેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. અમરતભાઈ તથા અ.હે.કો. જીજ્ઞેશકુમાર નાઓને મળેલ બાતમી આધારે હિમતનગર થી અમદાવાદ હાઇવે રોડ ઉપર દર્શન હોટલ નજીક રસુલપુર પાટીયા રોડ ઉપર વૉચ નાકાબંધીમાં હતા દરમ્યાન બાતમી મુજબની એક રેનોલ્ટ ડસ્ટર ગાડી હિંમતનગર તરફથી આવતાં તેને આડશ કરી રોકતાં ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી દીધેલ તેમાં બેસેલ ચાલકનું નામઠામ પુછી ગાડીમાં ચેક કરતાં પાછળના ભાગે ડીકીમાં એક ચોર ખાનુ બનાવેલ તેમાંથી તથા ગાડીના તમામ દરવાજા ની અંદર તથા એન્જીનના આગળના ભાગે બોનેટ નીચેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની જુદા જુદા બ્રાન્ડની છુટી બોટલો ભરેલ હોઇ વિદેશી બીયર વહન કરવા અંગેનુ પાસપરમીટ માગતાં જે તેની પાસે ન હોઈ મળી આવેલ દારૂ વિગેરે મળી કુલ કિ.રૂ.૩,૬૯,૪૨૮/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપી વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.ર. નં.૧૧૨૦૯૦
૪૧૨૬૦૧૮૬/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.કપ(એ)(ઇ) મુજબનો પ્રોહીબીશનનો કેસ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) રોડસિંહ દલપતસિંહ રાઠોડ ઉવ.૩૭ હાલ રહે. એ/૩૦૩ સાકમરાજ રેસીડન્સી સીંગરવા કઠવાડા રોડ સફલ એસ્ટેટ ઇન્ડ્રસ્ટ્રીજ પાસે કઠવાડા તા. દસકોઈ જીલ્લો અમદાવાદ મુળ રહે.મીંદોડા તા.સરાડા જી સલુમ્બર રાજસ્થાન
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
મો.8780638478







Total Users : 168627
Views Today : 