>
Thursday, March 19, 2026

સાબરકાંઠા જિલ્લામાં નકલીની બોલબાલા..

સાબરકાંઠા જિલ્લામાં નકલીની બોલબાલા..

 

સાબરકાંઠામાં નકલી દૂધ બાદ હવે ઘી પણ નકલી પકડાયું..

 

હિંમતનગરના રાયગઢ ખાતે ફૂડ વિભાગે કરી રેડ…

 

200 કિલો કરતાં વધુ ડુબ્લિકેટ ધી નો જથ્થો ઝડપાયો…

 

ખુબીરામ શિવચરણલાલ શર્મા નામનો વ્યક્તિ બનાવતો હતો ડુબ્લિકેટ ધી…

50 હજાર કરતા વધુનો જથ્થો જપ્ત કરાયો છે…

 

ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહ્યું હતું નકલી ધી નું કારખાનું…

 

ફ્રુડ વિભાગે બાતમી આધારે કરી હતી રેડ…

 

રેડ દરમિયાન ઝડપાયેલ ધી ના લેવાયા સેમ્પલ…

 

ડુબ્લિકેટ ધી બનાવનાર ખુબીરામ શર્મા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી…

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores