નાયબ નિયામક શ્રી અનુસૂચીત જાતિ કલ્યાણ ખાતું બનાસકાંઠા પાલનપુર દ્વારા જિલ્લા કક્ષાની સામાજિક સંસ્થા શિબિર યોજાઇ
નાયબ નિયામક શ્રી અનુ સૂચિત જાતિ કલ્યાણ ખાતુ પાલનપુરની કચેરી બસ તેમાં સદભાવ મહિલા બાળ વિકાસના સંયુક્ત થી 27 3 2026 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની સામાજિક સમરસતા શિબિર નું આયોજન કરવામાં આવેલ
આ કાર્યક્રમને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર દ્વારા દીપ પ્રાગટ્ય મંગલ ઉદ્ઘાટન કરવમાં આવેલ ત્યાર બાદ મનીષભાઈ સોલંકી આવનાર મહેમાનો સ્વાગત પ્રાસંગિક પ્રવચન આપેલ ત્યાર બાદ પ્રકાશ ધારવા 
બહાર એસોસિયન પાલનપુર દ્વારા અનુ જાતિ જન જાતિ અત્યારે અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 તથા નાગરિક સહસ્ત્રના નિયમ 1995 ના અસર કારક માટે અધિનિયમની જોગવાઈ તથા મળતું રક્ષણ થતા નિવારણ અંગેના રાજ્ય સરકાર મળતી આર્થિક સહાય તેમજ રક્ષણ વિશે માહિતી માહિતી અને માર્ગદર્શન આપેલ ત્યારબાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ચીમન ભાઈ સોલંકી દ્વારા સરકાર શ્રી ની યોજના અંગેની માહિતી ના કાર્યક્રમો તેમજ અનુ. જાતિ કલ્યાણ અષ્ટકની શૈક્ષણિક આર્થિક આવાસ આરોગ્ય ત્થા યોજના ની વિગતે માહિતી આપી ત્યારબાદ અનુ જાતિ ના સામાજિક આગેવાન અશ્વિન ભાઈ સક્સેના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રસંગ ને અનુરૂપ પોતાનું પ્રવચન કર્યું.
માન્ય નયનાબેન શ્રીમાળી માન્ય સંયુક્ત નિયામક શ્રી તકેદારી અમદાવાદ ભારત સરકાર શ્રીના તેમજ રાજ્ય સરકાર શ્રીના યોજના અંગે તેમ જ અનુસૂચિ જાતિ અંગે કલ્યાણકારી યોજના અંગે વિશે માહિતી અને માર્ગદર્શન આપેલ ત્યાર બાદ શ્રી અનિકેત ઠાકર ધારાસભ્ય પાલનપુર દ્વારા રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર શ્રી ની યોજનાઓ છેવાડા માનવ સુધી પહોંચી લોકો વધુ લાભ લઇ શકે સરકારશ્રીની યોજનાઓ લોકો સુધી પહોંચે તેવું માર્ગદર્શન આપેલ અંતમાં કાર્યક્રમમાં મહા અનુભવો હસ્તે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ યોજના ના લાભાર્થીઓ ને સહાય ના ચેક આદેશો આવાસ વાહન ની ચાવી નું વિતરણ કરવામાં આવેલ અંતમાં આભાર વિધિ સંસ્થા ના મંત્રી શ્રી મદીનાબેન શેખ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન અમીચન ભાઈ શ્રી માળી એ એંન જી ઓ લીડર કરેલ
આ કાર્યક્રમ માં શ્રી રમેશ ભાઈ પલાની તેમજ સંસ્થા કાર્યકરો રેખાબેન, ડિમ્પલ, તેમજ સ્ટાફ ગણ ઉપાસ્થિ રહેલ અંત માં ભોજન લઈને કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવેલ
અલ્તાફ મેમણ પાલનપુર


