તક્ષશિલા નોડેલ અંતર્ગત મતદાર જાગૃતિ રેલી યોજાઈ
સ્વીપ કન્વીનર અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, તક્ષશિલા નોડલ અંતર્ગત મતદાર જાગૃતિ બાઈક રેલી શેઠ કે.ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા મુકામે યોજાઇ. બાઈક રેલીનું પ્રસ્થાન જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, નોડલ કન્વીનર જયંતીભાઈ પટેલ, બીઆરસી કન્વીનર પિયુષભાઈ જોશી, કે.ટી. હાઈસ્કૂલના આચાર્ય વિભાસભાઈ રાવલ તથા કેમ્પસ ડાયરેક્ટર કપિલભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા
. પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલે લીલી ઝંડી આપી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડબ્રહ્મા તાલુકાના શિક્ષક ભાઈ બહેનો બેનરો સાથે બાઇક રેલીમાં જોડાયા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 