ઇડર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બે મો.સા ચોરીના અનડીટેકટ ગુનાઓ મો.સા સાથે આરોપીને શોધી કાઢી મુદ્દામાલ રિકવર કરી આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી ઇડર પોલીસ.
ઇડર પોલીસ સ્ટેશન પો.સ.ઈ.શ્રી વી.આર.ચૌહાણ ઈકર પો.સ્ટે નાઓ સાથેના પોલીસ સ્ટાફના માણસો સાથે સદર અડિટેકટ ગુનાઓ શોધી કાઢવા પ્રયતાશીલ હોય તે દરમ્યાન આ.પો.કો જયદિપસિંહ નરેન્દ્રસિંહ તથા અ.પો.કો.નિકુસિંહ મહેન્દ્રસિંહ નાઓને ખાતરી રાહે બાતમી હકિકત મળેલ ચોરાયેલ હીરો કંપનીની સુપર સ્પેન્ડર મોટર સાયકલ નંબર GJ.09.DL.7880 ની લઈને એક ઈસમ ચાંડપ ગામ તરફ જઈ રહેલ છે. જે હકિકત આધારે સાબલવાડ ગામે રોડ ઉપર વોચ તપાસમાં હતા તે દરમ્યાન સુરપુર ગામ તરફથી સાબલવાડ ગામ તરફ આવતા રોક ઉપર એક મોટર સાયકલ આવતા સદરહું મોટર સાયકલને ચાલકની સાથે ઉભી આવી મોટર સચકલ જોતા સદરી મોટર સાયકલ ઉપરોક્ત ગુન્હામાં ચોરાયેલ હીરો કંપનીની સુપર સ્પેન્ડર મો.સા નંબર GJ.09.DL.7880 ની હોય.અને સદરી ઇસમ ને પોતાનું નામ કામ પુછતા પોતે પોતાનું નામ જેથી સદરી ઈમસની વિગતવારની પુછર પરછ કરતા સદરી ઈસમે પોતાનું નામ કાળુભાઈ અમરતભાઈ વાઘરી ઉ.વ.૪૨ રહે. ગંભીરપુરા તા.ઈડર જી.સાબરકાંઠા મુળ રહે.વેડા તા.વડાલી જી.સાબરકાંઠા વાળો હોવાનું જણાવેલ હોય અને પોતે પોતાની પાસેની મોટર સાયકલ ઈડર દામોદર કોમ્પલેક્ષમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય જેથી આ કામે આરોપી કાળુભાઈ અમરતભાઈ વાધરી ઉ.વ.૪૨ રહે. ગંભીરપુરા તા.ઈડર જી.સાબરકાંઠા મુળ રહે.વેડા તા.વડાલી જી.સાબરકાંઠા વાળાને હોવાનું જણાવેલ હોય. જેથી સદરી ઈસમની વધુ પુછ પરછ કરતમ આરોપીએ અગાઉ બીજા મહીનામાં ઈડર જવાનપુરા ગામ તરફ જતા રોડ ઉપર આદિનાથ મેડીકલ સ્ટોર નામની દુકાન પાસેથી એક મોટર સાયકલ ચોરી કરેલ હોવાનું જણાવેલ ઇકર એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૬૦૫૪૯/૨૦૨૬ ભારતીય ન્યાય સહીંતા-૨૦૨૩ ની કલમ. ૩૦૩ (૨) તથા ઈકર એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૬૦૨૨૯/૨૦૨૬ ભારતીય ન્યાય સહીંતા-૨૦૨૩ ની કલમ.૩૦૩ (૨) ગુનાના કામે ચોરાયેલ મો.સા પોતે એકલાએ ચોસરી કરેલ હોવાની કબુલાત કરતા આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કરી કુલ-૦૨ અનડીટેક્ટ રહેલ ઇડર પોલીસ સ્ટેશનના મો.સા ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવામાં ઈડર પોલીસને સફળતા મળેલ છે..
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા







Total Users : 145600
Views Today : 