થેરાસણા ની શ્રી કે એ પટેલ હાઇસ્કુલ નું ગૌરવ..
શ્રી કે એ પટેલ હાઇસ્કુલ માં SSC નું પરિણામ જાહેર થયું
જેમાં પ્રથમ નંબરે પટેલ અપેક્ષા ગણપતભાઈ 600 ગુણ માંથી 537 ગુણ પ્રાપ્ત કર્યા PR 94.78, બીજા ક્રમે પટેલ માનવી પરેશભાઈ 600 ગુણ માંથી 523 ગુણ પ્રાપ્ત કર્યા. PR 92.36, ત્રીજા ક્રમે પટેલ જય ગોપાલભાઈ 600 ગુણ માંથી 491 ગુણ પ્રાપ્ત કર્યા. PR 85.94, ચોથા ક્રમે ઠાકોર આશિક વિષ્ણુભાઈ 600 ગુણ માંથી 473 ગુણ પ્રાપ્ત કર્યા PR 81.82, પાંચમા ક્રમે પરમાર હર્નિશ રમેશભાઈ 600 ગુણ માંથી 420 ગુણ પ્રાપ્ત કર્યા. PR 67.63 મેળવ્યા .શાળાનું નામ રોશન કરવા બદલ તમામ વિદ્યાર્થીઓનું શાળા પરિવાર તેમજ આચાર્ય શ્રી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 