અખિલ ભારતીય ધોળું પરિવાર ગુજરાત ઝોન નો સ્નેહમિલન માં ભવ્ય સ્વાગત સાથે વડાગામ જલારામ મંદિર ખાતે ભવ્ય પ્રારંભ કરાયો
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર ના ગોત્રો ઓ ના વિવિધ સંમેલનો કચ્છમાં તેમજ અન્ય જગ્યાએ યોજ્યાતા હોય છે તે મુજબ કચ્છ કડવા પાટીદાર ધોળું પરિવારનો ગુજરાત વિભાગનો. સ્નેહ ભર્યું સંમેલન મગનપુરા હીરાખડી મધ્ય જલારામ બાપા મંદિર ખાતે ભવ્ય 3 000 ઉપરાંત નિહાળીઓ તેમજ જમાઈઓ ના ભવ્ય સ્વાગત સાથે મગનપુરા કંપા થી ડીજે ના તાલ સાથે સભા મંડપમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ પરિવારના ભક્ત અરજણ બાપા ના આશીર્વાદ થકી કચ્છ જોનના પ્રમુખ શ્રી શામજી બાપાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમની શરૂઆત થઈ
આ પ્રસંગે કારોબારી સભ્યશ્રીઓ પ્રમુખશ્રી દશરથભાઈ તેમજ નરસિંહભાઈ શૈલેષભાઈ અને અન્ય કારોબારી સભ્ય અને આર સી પટેલ દ્વારા સ્વાગત અને પ્રવચન દ્વારા સન્માનિત કરવામાં આવે ત્યારબાદ ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલ દ્વારા સંગઠનથી સરકારમાં રજૂઆતો અને આપણા સમાજને કાયમી લાગુ પડતા અગત્યના પ્રશ્નો અંગે સૌને વાકેફ કરેલ હતા
અને સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો સુંદર મજાની ભોજન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


