પ્રોહીબીશનના ગુનામા લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ટીમ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિર્લિપ્તરાય સાહેબ (IPS), રાજકોટ વિભાગ રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ (IPS) નાઓ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સીમરન ભારદ્રાજ સાહેબ, (IPS) ધોરાજી વિભાગ ધોરાજી તરફથી ગેજેટ પ્રસિધ્ધ અને લાલશહીથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.બી.આર.પટેલની સુચનાથી ધોરાજી સીટી પોલીસ સ્ટેશન પાર્ટ C ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૦૨૬૦૧૫૨/૨૦૨૬ પ્રોહી.કલમ.૬૫(એ)(ઈ),૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબના કામે લાલશાહીથી નાસતા ફરતા બતાવેલ આરોપીને પકડવાનો બાકી હોય અને એ.એસ.આઇ એમ.આર.રાડા તથા પો.કોન્સ બળદેવભાઈ છેલાણા નાઓને ખાનગી રાહે ચોક્કસ અને ભરોસા પાત્ર બાતમી હકીકત મળેલ કે આરોપી બાબર ઉર્ફે સલીમ હાજી ઇસ્માઇલ ખુરેશી મુંબઇ થી ધોરાજી ખાતે આવેલ હોય અને ધોરાજી ફુલવાડી પાસે હોવાનુ હ્યુમન સોર્સ આધારે જાણવા મળતા સદરહુ આરોપીને પકડી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ.
♦
આરોપીનું નામ સરનામું :- બાબર ઉર્ફે સલીમ હાજી ઇસ્માઇલ ખુરેશી રહે.ચકલા ચોક,ધોરાજી
♦ આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-
(૧) ધોરાજી સીટી પો.સ્ટે પાર્ટ-C ગુ.૨.ન.૧૫૨/૨૦૨૭ પ્રોહી.કલમઽ૫(એ)(ઇ),૧૧ઙ(બી),૯૮(૨) ૮૧ મુજબ
(૨) જામનગર સીટી બી-ડીવી. પો.સ્ટે પાર્ટ-A ગુ.ર.ન.૦૦૧૧/૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨) ૩૭૬(જી),૫૦૬(૨)
(૩) ધોરાજી સીટી પો.સ્ટે પાર્ટ-A ગુ.ર.ન.૦૧૦૨/૨૦૧૬ ઇ.પી.સી.૩૦૭,૩૯૪
( ૪) જામ કંડોરણા પો.સ્ટે પાર્ટ-C ૦૦૯૩/૨૦૧૬ પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ),૬૬(૧)બી,૮૧,૯૮(૧) મુજબ.
(૫) ધોરાજી સીટી પો.સ્ટે પાર્ટ-A ગુ.૨.ન.૦૧૧૫/૨૦૧૬ ઇ.પી.સી.૧૪૩,૧૪૪,૩૮૪,૩૯૪,૩૯૫,૫૦૬(૨) મુજબ (
૬) ધોરાજી સીટી પો.સ્ટે પાર્ટ-C ગુ.૨.ન.૦૧૮૮/૨૦૧૭ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબ
( ૭) જામનગર સીટી એ-ડીવી. પો.સ્ટે પાર્ટ-B ગુ.૨.ન.૦૦૨૪/૨૦૧૮ કલમ ૧૩૫(૧) મુજબ
(૮) જામનગર સીટી સી-ડીવી. પો.સ્ટે પાર્ટ-C ગુ.ર.ન.૦૩૬૮/૨૦૧૮
(૯) ધોરાજી સીટી પો.સ્ટે પાર્ટ-A ગુ.ર.ન.૦૦૮૫/૨૦૧૮ IPC કલમ ૩૨૬,૫૦૪,૫૦૬(૨),૧૧૪ GPA કલમ ૧૩૫ મુજબ
(૧૦) માગરોળ પો.સ્ટે ગુ.ર.ન ૦૪૦૭/૨૦૨૪ એન.ડી.પી.એસ કલમ ૮)સી),૨૨(બી), ૨૯ મુજબ
* સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-
(૧) PI.શ્રી બી.આર.પટેલ
(૨) PSI શ્રી જે.પી.મલ્હોત્રા
(3) PSI શ્રી એ.બી. કાકડીયા
(૪) ASI શ્રી એમ.આર.રાડા
(૫) HC વાસુદેવસિંહ જાડેજા
(૬) HC પંકજભાઇ તલસાણીયા
(૭) HC નારણભાઇ પંપાણીયા
(૮) PC રાજુભાઇ ભોળદરીયા
(૯) PC બળદેવભાઇ છેલાણા રિપોર્ટર = નયનભાઈ રાવરાણી


