>
Saturday, June 6, 2026

વડાલી તાલુકાના ફુદેડા ગામમાં 5 જૂન ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ 

વડાલી તાલુકાના ફુદેડા ગામમાં 5 જૂન ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

 

નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ વિસ્તરણ રેન્જ વડાલીના ફુદેડા ગામમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કરાયું

વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભાજપ પ્રમુખ વડાલી તાલુકા પ્રમુખ ગ્રામજનો તેમજ વિસ્તરણ રેન્જ વડાલી પરિક્ષેત્ર વન અધિકારીશ્રી તથા સ્ટાફ હાજર રહ્યો હતો અને કુલ 100 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને તેને જતન કરવાનો સંકલ્પ કર્યો હતો

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores