>
Wednesday, July 1, 2026

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નંબર પ્લેટ તથા બ્લેક ફિલ્મ વાળા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ..

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નંબર પ્લેટ તથા બ્લેક ફિલ્મ વાળા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ..

 

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થ રાજ સિંહ ગોહિલ સાહેબની સૂચનાથી નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ વી જોશી સાહેબ તથા સાબરકાંઠા જિલ્લા ના પોલીસ સ્ટેશનનો દ્વારા તારીખ 1/ 6/ 2026 થી તારીખ 30/ 6/2026 સુધી 30 દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ માર્ગો પર વાહન ચેકિંગ પેટ્રોલિંગ રાખી નંબર પ્લેટ વિનાના કુલ 3,050 વાહનો તેમજ બ્લેક ફિલ્મ વાળા ફુલ 628 વાહનો કુલ 3,678 વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા

તેમજ ભવિષ્યમાં પણ આ પ્રકારની ડ્રાઇવનું આયોજન કરી ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક એનફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવનાર છે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરાય કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરી અને પોલીસને સાથ સહકાર આપે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores