ચાંદીપુરા વાયરસને લઈને કલેકટરના અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ
જિલ્લા કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને ચાંદીપુરા રોગ અંગે વીડિયો કોન્ફરન્સ યોજાઈ.
જેમાં ખાનગી અને મેડિકલ કોલેજના બાળરોગ નિષ્ણાતો,CDMO,RMO, PHC/CHCના તબીબો જોડાયા
બેઠકમાં સર્વેલન્સ મજબૂત બનાવવું, વહેલી કેસ ઓળખ,સમયસર ક્લિનિકલ મેનેજમેન્ટ તથા રિફરલ સિસ્ટમ સુદૃઢ કરવા માર્ગદર્શન આપ્યું
બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


