>
Sunday, July 12, 2026

શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળ સંચાલિત,

શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળ સંચાલિત,

શ્રી એન.પી. ધોળું જ્ઞાનતીર્થ અને શ્રીમતી આર.એમ. માકાણી

ઉ.મા.વિદ્યાલય,દામાવાસ ખાતે સંસ્કાર સત્ર યોજાયું.

 

પુરાણાચાર્ય શ્રીરાધાદાસ કશ્યપ મહારાજ઼ દ્વારા વિદ્યાર્થીઓને જીવન નિર્માણ વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું.

પ્રભુ શ્રીરામચંદ્રજીના આદર્શ જીવનના આધારે સંઘર્ષ માં સફળતા વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી

 

જેમાં સંચાલક મંડળ પ્રતિનિધિ

શ્રી વિઠલભાઈ પટેલ અને શ્રી મોહનભાઈ પટેલ દામાવાસ તથા સમાજિક કાર્યકર્તા શ્રી સીમાબેન સોની ઉપસ્થિત રહેલા.

 

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ સાહેબે કરેલ.

 

અંતે પ્રધાનાચાર્યશ્રી દીપેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરાઈ હતી.

 

સમગ્ર સ્ટાફ પરિવારે ઉત્તમ આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores