પોશીના પોલીસ સ્ટેશનના NDPS ગુન્હા ના ફરાર આરોપીને SOG એ ઝડપી પાડ્યો
પોશીના પોલીસ સ્ટેશનના NDPS ગુનાના છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને સાબરકાંઠા SOG એ એ ઝડપી પાડ્યો
સાબરકાંઠા જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર એએમ વાળા એસ ઓ જી સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.કે યુ ચૌધરી તથા પીએસઆઇ પી એમ ઝાલા ના રાહબરી હેઠળ એસ ઓ જી સ્ટાફ એટીએસ ચાર્ટર કામગીરી અન્વયે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જયદીપ કુમાર દિનેશચંદ્ર તથા અ.હે.કો. ભાવિનકુમાર રસિકલાલ ને ખાનગી બાતની મળી કે પોશીના પોલીસ સ્ટેશન ના એનડીપીએસ 1985 ની કલમ 8 (સી) 20 (બી) 29 મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી ખેરોજ બજારમાંથી મળી આવતા નાસ્તા ફરતા આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સહિતા 2023 ની કલમ 35 (1) (જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે ખેડૂત પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો.
પકડાયેલ આરોપી..
મહેન્દ્રકુમાર શંકરલાલ ભૌર ઉંમર વર્ષ 26 રહે. ટીલરવા (સોમાલી) તાલુકો. કોટડા જીલ્લો ઉદેપુર રાજસ્થાન.
બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9990340891


