વડાલીની પ્રગતિનગર સોસાયટીમાં પાણી ભરાયુ..
વડાલીના વોર્ડ નંબર 3 માં આવેલી પ્રગતિ નગર સોસાયટીમાં વહેલી સવારે થોડાક જ વરસાદમાં વરસાદી પાણી ભરાયા…
પ્રગતિનગર સોસાયટી પાણીમાં ગરકાવ થઈ..
અવરજવર કરવાના રસ્તા પર પાણી ભરાવાથી સ્થાનિક થયા પરેશાન…

વડાલી નગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ…
પ્રગતિનગર સોસાયટીમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો થયા પરેશાન…
પ્રગતિનગર સોસાયટીના રહીશો દ્વારા જણાવ્યું કે નગરપાલિકા દ્વારા પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી માંગ કરાઈ…
રહીશો દ્વારા જણાવાયું કે થોડાક જ વરસાદમાં જો આવી હાલત થાય તો વધુ વરસાદ પડે તો પ્રગતિનગરની શું હાલત થાય ?
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


