કડિયાદરા ની શ્રી જે એમ તન્ના હાઇસ્કુલ ખાતે સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ
કડિયાદરા કેળવણી મંડળ સંચાલિત શ્રી જે એમ તન્ના હાઇસ્કુલ ના મોતીલાલ નહેરુ વ્યાયામ મંદિર ખાતે સ્વાતંત્ર દિનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ
કડિયાદરા ની શ્રી જે એમ તન્ના હાઇસ્કુલ ખાતે 80 માં સ્વાતંત્ર દિવસે ભીખાભાઈ લાલજીભાઈ પટોડીયા ના હસ્તે ધ્વજ વંદન કરાયું

ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રગીત નું ગાન કરાયું ત્યારબાદ ઉપસ્થિત અતિથિ દ્વારા દેશભક્તિ વિશે સંબોધન કરાયું
હાઈસ્કૂલના આચાર્ય દિપક કુમાર ચૌધરી દ્વારા બાળકોને દેશભક્તિ વિશે વક્તવ્ય આપ્યું હતું

જે એમ તન્ના હાઈસ્કૂલના પ્રમુખ રઘુભાઈ પટેલ ઉપપ્રમુખ મંત્રી દિનેશભાઈ દેસાઈ તેમજ કારોબારી સભ્યશ્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરીને સલામી આપી હતી.

ધ્વજવંદન કર્યા બાદ અંતમાં બાળકોને બિસ્કીટનું વિતરણ કરાયું હતું
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


