>
Monday, August 17, 2026

કૃષ્ણનગરમાં SOGના દરોડા; ₹23.52 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે એક ઝડપાયો

કૃષ્ણનગરમાં SOGના દરોડા; ₹23.52 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે એક ઝડપાયો

 

કૃષ્ણનગર સ્થિત જય રઘુનાથ સોસાયટીમાં રહેતા રાહુલ ગાડેને ઝડપી પડ્યો

 

 

પોલીસે રોકડ 20. 98 લાખ સહિત કુલ સહિત કુલ ₹45.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

 

 

​અમદાવાદ SOG ટીમને પેટ્રોલિંગ દરમિયાન જય રઘુનાથ સોસાયટીના એક મકાનમાં હાઈબ્રિડ ગાંજો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી

 

 

​બાતમીના આધારે દરોડો પાડી પોલીસે ઘરમાં હાજર રાહુલ ગાડે નામના યુવકની અટકાયત કરી

 

 

​મકાનની તલાશી લેતાં ₹23.52 લાખની કિંમતનો 672 ગ્રામ હાઈબ્રિડ ગાંજો તેમજ રોકડ અને અન્ય સાધનો મળી કુલ ₹45.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

 

 

​પ્રાથમિક પૂછપરછમાં આરોપી આ ગાંજો અમદાવાદના જ બન્ની ભાટિયા પાસેથી લાવીને ઘરમાંથી છૂટક વેચાણ કરતો હોવાનું ખુલ્યું

 

રોકડ ક્યાંથી લાવ્યો તે અંગે પણ પૂછપરછ હાથ ધરાઈ

 

હાઇબ્રેટ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ શરૂ કરાય

 

 

​પોલીસે મુખ્ય સપ્લાયર બન્ની ભાટિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores