ખેડબ્રહ્મા માં નવી DYSP કચેરીનું લોકાર્પણ કરાયું
ખેડબ્રહ્મા નગર ખાતે નવી DYSP કચેરીનું લોકાર્પણ સાબરકાંઠા જિલ્લા એસપી ડૉ .પાર્થ રાજસિંહ ગોહિલ દ્વારા રીબીન કાપીને કરાયું.
જેમાં ખેડબ્રહ્મા DYSP તરીકે કુલદીપ નાઈ ને નિયુક્ત કરાયા

આ કચેરીના કાર્યક્ષેત્રમાં ખેડબ્રહ્મા ખેરોજ પોશીના વિજયનગર તેમજ ચિઠોડા એમ કુલ પાંચ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.
કચેરીના લોકાર્પણમાં સત્યનારાયણ ભગવાનની કથા કરીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લોકાર્પણ કરાયું

લોકાર્પણમાં ઈડર ના DYSP સ્મિત ગોહિલ સાહેબ સહિત પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


