અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP ખેડબ્રહ્મા શાખા દ્વારા “પરિસર ચલો અભિયાન” અંતર્ગત ખેડબ્રહ્મા ની આરડેકતા કોલેજ માં “My Campus,My Pride” ની વોલ રાખવામાં આવી હતી.
જેમાં વિદ્યાર્થીઓ એ પોતાની કોલેજ ના સારા સકારાત્મક વાતો વિચારો અને વિશેષતાઓ રજૂ કરી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891