Sunday, October 27, 2024

પાલનપુર જોરાવર પેલેસ આગળ સંકુલ માં અચાનક એક કારમાં આગ લાગતાં અહિયા જોરવાર પેલેસ માં અફરા તફરી મચી ગઇ

પાલનપુર જોરાવર પેલેસ આગળ સંકુલ માં અચાનક એક કારમાં આગ લાગતાં અહિયા જોરવાર પેલેસ માં અફરા તફરી મચી ગઇ હતી અને કાર પર આગ લાગતા લોકો દ્વારા ફાયર સેફ્ટી બોટલ થી આગ પર કાબૂ કરાયો હતો અને થોડી જ વાર માં ફાયર આવી જતા પાણી નો મારો ચલાવતા આગ કાબૂ માં આવી ગઈ હતી આગ કાબૂ માં આવતા પેહલા ગાડી નાં આગળ નો ભાગ અને એન્જિન નો ભાગ સંપૂર્ણ ખાક થઈ ગયો હતો આગ લાગતા આજુ બાજુ અને જોરાવર પેલેસ માં આવતા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને આ કાર સ્થાનિક પોલિસ કર્મીની સૂત્રો ધ્વારા જાણવા મળ્યું હતું

અલ્તાફ મેમણ પાલનપુર

એક ભારત ન્યૂઝ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores