આજ સવારે પરોઢિયે પાલનપુર હનુમાન ટેકરી પિક અપ દાલું ટ્રક નાં પાછળ ગુસી જતા ડ્રાઇવર ઇજા ગ્રસ્ત
સૂત્રો ધ્વારા મળતી માહિતી મુજબ આજ રોજ સવારે ચાર યા 5 વાગ્યા નાં આસ પાસ પિક અપ ડાલું આગળ જતી ટ્રક પાછળ ગુસી જતા એક્સિડન્ટ થવા પામ્યું
આ એક્સિડન્ટ મળતી માહિતી મુજબ ટ્રક ડ્રાઇવર બમ્પ આવતા બ્રેક મારતા પાછળ આવતી ગાડી એ પાછળ થી બ્રેક નાં આવતાં એક્સિડન્ટ થયું હતું
અને એક્સિડન્ટ એવુ હતું કે પાછળ થી પિક અપ ટ્રક નાં પાછળ ફસાઈ ગઈ હતી આ એક્સિડન્ટ ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર