અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે આયોજિત પત્રકાર પરિષદનો ફિયાસ્કો
અવ્યવસ્થા તેમજ પત્રકારોને પાસ ઈસ્યુ કરવા બાબતે નારાજગી
મોટી સંખ્યામાં કલેક્ટર બહાર પહોંચેલા પત્રકારોમાં રોષ

પત્રકારોને સમજાવવા માટે માહિતી અધિકારીઓ નીચે દોડી આવ્યા, પરંતુ પત્રકારોની નારાજગી યથાવત રહેતા પત્રકારો પરત ફર્યા.
અગાઉ ના ઇલેક્શન અને હાલ ના લોકસભાના ના પાસ માં પાસ ની અવઢવ ને લઈને પત્રકારો માં રોષ ની લાગણી.
રિપોર્ટર વનરાજસિંહ ખાટ
અરવલ્લી માલપુર








Total Users : 152604
Views Today : 