Monday, December 23, 2024

નકલી પોલીસ ની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટ કરવાં મજબૂર કરે છે

દાંતા તાુકાના ધરેડા વશી અને સિયાવાડા ગામે બુથ મથક પર બહાર ના જીલ્લા ના ચૌધરી સમાજનાં યુવાનો ગાડીમાં નકલી પોલીસ ની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટ કરવાં મજબૂર કારે છે તો એમની સમે કાર્ય વાહી કરવાં વિનંતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores