રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે fir દાખલ
યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાંનોંધાયો ગુનો
ipc ની ધારા304, 308, 337 ,338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ
ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની કરી અટકાયત
તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે
પત્રકાર વિશાલ ચૌહાણ
મો ન 9998340891







Total Users : 153916
Views Today : 