Friday, December 27, 2024

પાવાગઢ રોપ વે..તા.05=08=2024=થી.10=08=2024.. સુધી બંધ રહેશે

પાવાગઢ રોપ વે..તા.05=08=2024=થી.10=08=2024.. સુધી બંધ રહેશે.. પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માં મહાકાળી ના દર્શન કરવા આવતા ભક્તોને પાંચ દિવસ પાવાગઢ રોપ વે સુવિધા નહીં મળે કારણકે મેન્ટેનન્સ માટે પાવાગઢ રોપ વે તા 05=08=2024=થી .10=08=2024= સુધી બંધ રહેશે મેન્ટેનન્સ કામગીરી પુણ્ય થાય બાદ તા.11=08=2024=થી રોપ વેની સુવિધા રાબેતા મુજબ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

.ભરત સી રાઠવા પંચ મહાલ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores