Friday, December 27, 2024

પાલનપુર,ધાનેરા, ડીસા અને બનાસકાંઠા માં ધોધમાર વરસાદ

ધાનેરા ડીસા અને બનાસકાંઠા માં ધોધમાર વરસાદપાલનપુર માં આજે બપોરે બહુ ગરમી પડતાં અને બફારો હોવાથી જોરદાર વરસાદ પડતાં આજુ બાજુ માં પાણી અને ઠંડક પ્રસરી ગઇ હતી

અને આ વરસાદ વરસતા આજુ બાજુના ગામ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા

અલ્તાફ મેમણ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores