*’બાબા ભીમરાવ’ અમર રહો🙏👆નમો બુદ્ધાય+ તમામ ભીમાવતાર વંશ ને આવતીકાલે સંવિધાન દાંતા ડોક્ટર ભીમ રાવ આંબેડકર સાહેબને યાદ કરી આજરોજ અમો નાના માણસ પાલનપુર ટ્રાફિક પોલીસ રમેશભાઈ બાવલેચા ગઠામણ વાળા ના ઓએ મુખ્ય મથક
એવું નામ પાલનપુર જેમાં બાબાસાહેબનો હોલ હોય સ્ટેચ્યુ હોય જેને અમોને આ જીવનરૂપી રુણ યાદ આવતા રોશની રૂપે હોલ ખાતે સ્ટેચ્યુ ખાતે રોશની કરાવેલ છે જય ભીમ*
અલ્તાફ મેમણ પાલનપુર