કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે નકલી ક્રાઇમપોલીસનાં વેશમાં ફરતા બે ઈસમો ને દીવ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં પોતાની બાઈક માં દિવ ની નંબર પ્લેટ લગાવી દિવ માં મજૂરી કરવા આવતાં લોકો પાસેથી પણ દિવ ક્રાઈમ પોલીસ નાં નામે કરતા હતાં ઉઘરાણા દરિયાકિનારે આવતાં પર્યટકો પાસે થી પાસેથી ઉઘરાવવામાં આવતાં હતાં હપ્તા દબાવી ધમકાવી ને લેવામાં આવતાં હતાં રોકડા રૂપિયા. હજારો રૂપિયા નો તોડ કરાતા હતા. રોકડા રૂપિયા જ લેવીની માંગ કરતાં હતાં ગુપ્ત બાતમી ના આધારે દીવ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત ના બે શખ્સો ની કરી ધરપકડ જે નકલી પોલીસ તથા એસ બી આઈ માં ગાર્ડ તરીખે નોકરી કરતો અને એક ગુજરાત માં ભાવનગર વેરાવળ નેશનલ હાઇવે નાં મજૂરી કરતો નકલી દિવ ક્રાઇમ પોલીસ બની લોકો સાથે કરતા હતા છેતરપિંડી અને હજારો રૂપિયા ની ઉઘરાણી આજે બાતમી ના આધારે આ બંને શખ્સ ને રંગે હાથે દીવ પોલીસ ક્રાઈમ ટીમ દ્વારા પકડી પાડવામા આવ્યા અને દીવ ના ઘોઘલા ક્રાઈમ પોલીસ સ્ટેશન લાવી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી દિવ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે દિવ બસ સ્ટેશન નાં સર્કલ પાસે થી રંગે હાથ એક ઈસમ ને ઝડપી પાડયા
રિપોર્ટર ધર્મેશ ચાવડા દિવ







Total Users : 145886
Views Today : 