Tuesday, January 7, 2025

બનાસકાંઠા SOG એ પાલનપુર તાલુકાના જગાણા નજીકથી બે ઈસમોને ગાંજા સાથે ઝડપી પાડ્યા છે .

બનાસકાંઠા SOG એ પાલનપુર તાલુકાના જગાણા નજીકથી બે ઈસમોને ગાંજા સાથે ઝડપી પાડ્યા છે .જેમાં SOG ને મળતી બાતમી આધારે ભાગળ થી જગાણા તરફ આવતા એક રીક્ષામાં પોલીસે તપાસ કરતા રિક્ષામાંથી 1260 ગ્રામ જેટલો માદક પદાર્થ ગાંજો મળી આવતા પોલીસે બે ઈસમોની અટકાયત કરી પાલનપુર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એસ ઓ જી પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ભાગળ થી જગાણા તરફ આવતા હાઈવે રોડ થી ભાગળ તરફથી બે ઈશમો મોહસીન સલાટ અને અન્ય એક ઈશમ રાજકુમાર ઉર્ફે રાજુ બારોટની ઈસમ રીક્ષા નંબર GJ 08 AT 49 97 માંથી ગાંજો એક કિલો 260 ગ્રામ જેની કિંમત 12,600 તેમજ કુલ ₹2,78,000 190 નો કુલ નો મુદ્દા માલ કબજે લઈ તપાસરથી કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહીને લઈ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores