Tuesday, December 24, 2024

સુરત ઝોન 4 ની બોગસ ડિગ્રી માટે મોટી કાર્યવાહી …

સુરત ઝોન 4 ની બોગસ ડિગ્રી માટે મોટી કાર્યવાહી …

 

14 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા …

 

મુખ્ય આરોપી જાણીતા ડો.રસેશ ગુજરાતી ની પણ ધરપકડ ..

 

અમદાવાદના BK રાવત ની પણ ધરપકડ કરવામાં આવી …

 

જે બોર્ડ ઓફ હોમ્યોપેથિક નો ડાઈરેકટર ….

 

આ તમામ પાસે 1200 જેટલી બોગસ ડિગ્રી ના દેતા પણ મળી આવ્યા ..

 

BEHM.COM ગુજરાત ની વેબ પોર્ટલ બતાવી કરતા રજીસ્ટ્રેશન …

 

એક ડિગ્રી ના 70 હજાર વસુલતા

 

શોભિત અને ઈરફાન પૈસા ઉઘરાણી નું કામ કરતા હતા

 

શોભિત ઠાકુર ની સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ જામીન બાબતે ધરપકડ કરી હતી

8 પાસ ને પણ રૂપિયા થી ડિગ્રી આપી દેતા હતા

 

બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores